• Gujarati News
  • જેલમાં ભૂખ હડતાળ કરનાર કેદી સામે ગુનો નોંધાયો

જેલમાં ભૂખ હડતાળ કરનાર કેદી સામે ગુનો નોંધાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મઘ્યસ્થ જેલમાં રહેલા હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા મહેશ ઉર્ફે મયલો જીતુ સોલંકીએ વોચમેન અને સિપાહી સામે આ ોપ કરી ગત ૨૬મીથી જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. જે અંગે જેલર પરમારે પ્રધુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગુનો નોંધાયા બાદ જેલ અધિ ાકની સમજાવટથી કેદી મહેશે લીંબુ સરબત પી હડતાળનો અંત આણ્યો હતો. દરમિયાન પોલીસે ભૂખ હડતાળ કરનારા કેદી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.