૬૭૦

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૬૭૦
સિકસર અત્યાર સુધી રમાયેલી આઇપીએલ-૭માં ફટકારાઇ છે.
નંબર ગેમ
અમે ૧૬મી ઓવર સુધી સારી બોલિંગ કરી હતી. ૧૭૦ રનનો સ્કોર સારો હતો. અમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મને મારી ટીમ પર ગર્વ છે પરંતુ અમારો દિવસ નહોતો અને અમે મેચ હારી ગયા હતા.
શાનદાર પ્રદર્શન કર્યું પણ અમારો દિવસ નહોતો : રોહિત
મને મારા પર ભરોસો હતો કે હું ટીમ ઇન્ડિયામાં પરત ફરીશ. આ વખતે મળેલી તકને હું જવા નહીં દઉ અને ઇંગ્લેન્ડની ધરતી પર શાનદાર પ્રદર્શન કરીશ. - ગૌતમ ગંભીર
સોશિયલ મીડિયા
રાજકોટ શુક્રવાર ૩૦ મે, ૨૦૧૪
૧૪