• Gujarati News
  • પટેલ કમ્પ્યુટર્સનો ૨૪માં વર્ષમાં પ્રવેશ

પટેલ કમ્પ્યુટર્સનો ૨૪માં વર્ષમાં પ્રવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: બે દાયકા પહેલા આઇટીનું ોત્ર ભણવામાં ખૂબ જ મુશ્કેલ ગણાતું અને સૌરાષ્ટ્રમાં આ ોત્રે તાલીમ આપતી સંસ્થા ઉપલબ્ધ ન હતી. આ સંજોગોમાં વિધાર્થીઓને શિ ાણ પૂરું પાડવાના આશયથી પટેલ કમ્પ્યુટર્સનો પ્રારંભ થયો. આજે રાજકોટમાં આઠ સેન્ટર્સ અને ગુજરાતમાં ૩૮થી વધુ ફ્રેન્ચાઇઝી સેન્ટર્સ દ્વારા હજારો વિધાર્થીઓને નોકરી આપવામાં મદદરૂપ બન્યું છે. પટેલ કમ્પ્યુટર્સ દ્વારા રાજકોટ જિલ્લા જેલમાં ૧૦ કમ્પ્યુટર ડોનેટ કરીને કેદીઓને ફ્રીમાં શિ ાણ અપાય છે. વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું.આર્થિક રીતે પછાત એવી ૨૪ બહેનોને દત્તક લઇને એક વર્ષનો કમ્પ્યુટર, સ્પોકન, પર્સનાલિટીનો કોર્ષ કરાવી સારી જગ્યાએ નોકરી અપાવવાનું આયોજન કર્યું છે.
બિઝનેસ પ્લસ