• Gujarati News
  • ધો.૧૨ CBSE પરિણાામ, કન્યાઓનો દબદબો

ધો.૧૨ CBSE પરિણાામ, કન્યાઓનો દબદબો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઈ) બોર્ડની ગત માર્ચમાં આયોજિત ધોરણ ૧૨ની પરી ાાના બુધવારે જાહેર કરાયેલા પરિણામમાં અજમેર રીજીઅનમાં આવતા ગુજરાત, રાજસ્થાન, મઘ્ય પ્રદેશ, દાદરા નગર હવેલીની આશરે ૧૮૮૩ શાળાઓની વિધાર્થીનીઓ વિધાર્થીઓ કરતા ચઢીયાતી પૂરવાર થઈને મેદાન મારી ગઈ હતી. આ પ્રદેશની શાળાઓના ૧૦૫૫૨૪ વિધાર્થીઓમાંથી પરી ાા આપનાર ૪૩૨૨૯માંથી ૩૮,૯૯૦ વિધાર્થીનીઓ પાસ થતાં તેમનું ૯૦.૧૯ ટકા પરિણામ આવ્યું છે.
જયારે પરી ાા આપનાર ૬૨૨૯૫ વિધાર્થીઓમાંથી ૫૧૯૯૪ વિધાર્થીઓ પાસ થતાં ૮૩.૪૬ ટકા પરિણામ આવ્યું છે. બીજી તરફ ઓવરઓલ અજમેરી રીજીઅનનુ પરિણામ ૮૬.૨૨ ટકા આવ્યું છે. કોમર્સ શાખામાં વાપીના દિવ્યા ગુપ્તા ૪૯૩ માર્કસ સાથે ગુજરાતમાં પ્રથમ આવી છે.
...અનુસંધાન પાના નં. ૮
(રાજકોટનું પરિણામ પાના નં. ૨ ઉપર)



જયારે ગુજરાતની કેન્દ્રીય વિધાલયમાં સપના મિત્તલે ધો. ૧૨ સાયન્સમાં ૪૮૯ માર્કસ મેળવીને પ્રથમ રેન્ક મેળવ્યો છે. બીજી તરફ અમદાવાદની મોટાભાગની અગ્રણી સીબીએસઈ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.
સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કુલ છ રીજનના પરિણામમાં ભૂવનેશ્નર પછી અજમેર રીજનનું સૌથી હાઈએસ્ટ પરિણામ આવ્યું છે. જયારે તિરુવનંતપુરમના ૯૪.૨૬ ટકા અને ચેન્નાઈના ૯૧.૨૩ ટકા પરિણામની સાથે ભૂવનેશ્વર બાદ ચોથા ક્રમે રાું છે.
સીબીએસી બોર્ડના ઉપક્રમે ગત માર્ચમાં ધોરણ ૧૨(સાયન્સ,કોમર્સ,ાુમનીટીસ)ની પરી ાામાં લેવામાં આવેલી હતી. જેમાં ઓલ ઇન્ડિયા લેવલ પર પરી ાા આપનાર ૧૦ લાખ ૨૯ હજાર ૮૭૪ વિધાર્થીઓમાંથી અજમેર રીજીનમાં પરી ાા માટે નોંધાયેલા કુલ ૧૦૬૨૭૪ વિધાર્થીઓમાંથી ૧૦૫૫૨૪ વિધાર્થીઓએ પરી ાા આપી હતી. જે અંતર્ગત ૯૦૯૮૪ વિધાર્થીઓ પાસ થતા ૮૬.૨૨ ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાતની ૩૮ કેન્દ્રીય વિધાલયનું સરેરાશ ૯૫.૭૯ ટકા,જયારે ૧૨ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ
અમદાવાદ સહિત ગુજરાતની આશરે ૩૮ જેટલી કેન્દ્રીય વિધાલયમાંજાહેર કરાયેલા પરિણામ અંતર્ગત ઓવરઓલ શાળાઓનું ૯૫.૭૯ ટકા પરિણામ આવ્યુંછે. જે ગત વર્ષે જાહેર થયેલ ૯૦.૯ ટકા પરિણામની તુલનાએ ૪.૮૯ ટકા પરિણામ વધારે આવ્યું છે. બીજી તરફ રાજયની ૧૨ જેટલી કેન્દ્રીય વિધાલયનું૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ૧૦૦ ટકા પરિણામ મેળવનાર કેન્દ્રીય વિધાલયોની વિગતો નીચે મુજબ છે. જયારે અમદાવાદની કેન્દ્રીય વિધાલયોનું ૯૫ ટકાથી ૯૮ ટકાની વરચે સરેરાશ પરિણામ આવ્યું છે.
૧.ઓએનજીસી,બરોડા,૨.રેલ્વે, ગ