તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહા ગાયત્રી યજ્ઞના 13માં વર્ષના પ્રવેશ નિમિત્તે દેવી ભાગવત નવાન્હ પારાયણ

મહા ગાયત્રી યજ્ઞના 13માં વર્ષના પ્રવેશ નિમિત્તે દેવી ભાગવત નવાન્હ પારાયણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહા ગાયત્રી યજ્ઞના 13માં વર્ષના પ્રવેશ નિમિત્તે દેવી ભાગવત નવાન્હ પારાયણ

રાજકોટ |ખીરસરા પેલેસ પાછળ, નાનાવડા મુકામે 12 વર્ષના મહા ગાયત્રી યજ્ઞના 13માં વર્ષના પ્રવેશને અનુલક્ષી 1008 ગાયત્રી મહાયજ્ઞ મહોત્સવ પ્રસંગ સાથે 18 જાન્યુઆરીથી જીજ્ઞાબેન દવેના વ્યાસાસને દેવી ભાગવત નવાહ પારાયણ શરૂ થઇ હતી. 21 જાન્યુઆરીએ શિવ વિવાહનો પ્રસંગ ઉજવાશે. પારાયણનું સમાપન 24 જાન્યુઆરીના રોજ થશે.