• Gujarati News
  • રાજકોટ રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તથા રાજકોટ જિલ્લા

રાજકોટ -રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તથા રાજકોટ જિલ્લા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ -રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ તથા રાજકોટ જિલ્લા રમતગમત કચેરી દ્વારા યોજાયેલા ખેલમહાકુંભમાં રમાડાયેલી અંડર-19 ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધામાં પી.વી.મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ પરમાર યશરાજ, ઝીંઝુવાડિયા સ્વપ્નીલ, શિંગાળા બ્રિજ, ગણાત્રા દીપ, બગડાઇ વત્સલ, ચાપાણી મનીષે ઉત્તમ દેખાવ કરીને રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામ્યા છે.

ટેનિસ ક્રિકેટમાં ઝળક્યાં