• Gujarati News
  • રાજકોટ |દેશના પ્રથમ શિક્ષામંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિન 11મી

રાજકોટ |દેશના પ્રથમ શિક્ષામંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિન 11મી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |દેશના પ્રથમ શિક્ષામંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિન 11મી નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષાદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેની રાજકોટમાં ઇગ્નુ ક્ષેત્રિય કેન્દ્ર ખાતે ઉજવણી કરાઇ હતી. જેમાં, રિજિયોનલ ડાયરેક્ટર ડો. રૂપલ એમ. કુબાવતે મૌલાના અબ્દુલ કલામ આઝાદના યોગદાન અને શિક્ષણની જરૂરિયાત, મહત્ત્વ અંગે જાણકારી આપી હતી. વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. વક્તૃત્વ સ્પર્ધામાં િવજેતા થયેલા િવદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય શિક્ષાદિનની ઉજવણી