• Gujarati News
  • રાજકોટ ક્રિષ્ના સ્કૂલ ખાતે નવનીત પબ્લિકેશન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં

રાજકોટ -ક્રિષ્ના સ્કૂલ ખાતે નવનીત પબ્લિકેશન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ -ક્રિષ્ના સ્કૂલ ખાતે નવનીત પબ્લિકેશન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં ગજરાતી માધ્યમના ધોરણ-5ના વિદ્યાર્થી શેલડિયા હિમાંશુએ ઉત્કૃષ્ઠ દેખાવ કરીને પ્રથમ નંબરે વિજેતા બન્યો છે તેને નવનીત પબ્લિકેશન દ્વારા પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા.

ચિત્ર સ્પર્ધામાં ઝળક્યાં