• Gujarati News
  • રઘુવંશી લગ્ન ઉત્સુકો માટે પરિચય મેળો

રઘુવંશી લગ્ન ઉત્સુકો માટે પરિચય મેળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રઘુવંશી લગ્ન ઉત્સુકો માટે પરિચય મેળો

રાજકોટ શહેરલોહાણા કર્મચારી મંડળ દ્વારા આગામી 11મી જાન્યુઆરી 2015ના 24મો ગ્રેજ્યુએટ રઘુવંશી યુવક યુવતીઓ માટે પસંદગી પરિચય સમારોહ સવારે 9 કલાકે કેસરીયા લોહાણા મહાજનવાડી, પ્રેમભિક્ષુજી મંદિર પાસે, કાલાવડ રોડ ખાતે યોજાશે. ફોર્મ માટે 25મી ડિસેમ્બર સુધીમાં મંડળના કાર્યાલય 306, 307, ગુરુરક્ષા કોમ્પ્લેક્સ, ટાગોર રોડ ખાતે સોમવારથી શનિવાર સાંજે 6.30 થી 8 સંપર્ક કરવા રોહિતભાઇ જોબનપુત્રા, રંજનબેન પોપટે જણાવ્યું છે.