• Gujarati News
  • આજે ‘ફાયર ફાઇટર’ની રેલી

આજે ‘ફાયર ફાઇટર’ની રેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 19 નવેમ્બરે સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આજે અદ્યતન ફાયર ફાઇટરનું લોકાર્પણ અને ફાયર સાધનોની રેલી યોજાશે. રેલી સાંજે 4:30 કલાકે કોઠારિયા રોડ ફાયર સ્ટેશનથી શરૂ થઇ કિસાનપરા ચોક સુધીની રહેશે. જ્યારે, મંગળવારે ફાયર ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ આનંદનગર પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ સામે ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે.