• Gujarati News
  • રાજકોટ કોઠારિયા રોડ, મ્યુ.હુડકો ક્વાર્ટર નંબર બી 393 ખાતે કાર્યરત બાપા

રાજકોટ -કોઠારિયા રોડ, મ્યુ.હુડકો ક્વાર્ટર નંબર બી-393 ખાતે કાર્યરત બાપા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ -કોઠારિયા રોડ, મ્યુ.હુડકો ક્વાર્ટર નંબર બી-393 ખાતે કાર્યરત બાપા સીતારામ મહિલા ધૂન મંડળ ટ્રસ્ટ દ્વારા 15મી ફેબ્રુઆરીને રવિવારે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજવામાં આવશે. સમૂહલગ્નના ફોર્મ માટે મધુબેન પ્રવીણભાઇ ભટ્ટી, કોઠારિયા મેઇન રોડ, અરવિંદભાઇ મણિયાર નગર, ડો.હિનાબેનના દવાખાના સામેથી મેળવી લેવાના રહેશે.

સર્વજ્ઞાતિ સમૂહલગ્ન