રાજકોટઃ ઇદને દિવસે લેવાનાર ટેટ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટઃ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચત્તર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષકના વિદ્યાસહાયકો (ધોરણ 6 થી 8)ની ભરતી માટેની યોગ્યતાની પરીક્ષા ટેટ-2ની તારીખ 19ને બદલે આગામી 26 જુલાઇ કરાઇ છે. ઇદને દિવસે પરીક્ષા લેવા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરાતા ઉપરોક્ત તારીખમાં ફેરફાર કરાયો હતો.