વીંછિયાના ગોરૈયા ગામે અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી

યુવાનના મૃતદેહને પીએમ માટે વીંછિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

DivyaBhaskar.com | Updated - Nov 10, 2018, 03:10 PM
unknown persons murder of young man in goraiya village of vinchhiya

વીંછિયા: રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકના ગોરૈયા ગામ પાસે ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે અઢી વાગે અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. યુવાનના મૃતદેહને પીએમ માટે વીંછિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


X
unknown persons murder of young man in goraiya village of vinchhiya
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App