રાજકોટમાં AIIMS / 300 એકર સરકારી સાથે 8 એકર ખાનગી જગ્યા સંપાદિત થશેઃ કલેક્ટર રાહુલ ગુપ્તા

divyabhaskar.com | Updated - Jan 12, 2019, 09:20 AM
દિલ્હી એઈમ્સની ફાઈલ તસવીર
દિલ્હી એઈમ્સની ફાઈલ તસવીર
X
દિલ્હી એઈમ્સની ફાઈલ તસવીરદિલ્હી એઈમ્સની ફાઈલ તસવીર


રાજકોટ: કેન્દ્ર સરકારે કેબિનેટમાં રાજકોટને એઇમ્સનો સત્તાવાર નિર્ણય લીધા બાદ હવે તેના માટે ફાળવાયેલી સરકારી જમીન ઉપરાંતની ખાનગી જમીન સંપાદિતની કામગીરી વહેલી તકે પૂરી કરવા કવાયત શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, એઇમ્સ માટે 120 હેકટર એટલે કે 300 એકર સરકારી જમીન ફાળવાશે. આ ઉપરાંત આસપાસની 8 એકર ખાનગી માલિકીની જમીન પણ એઇમ્સ માટે સંપાદિત કરાશે.


 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App