ઉજવણી / મેન ઓફ ધ સિરિઝ બન્યા બાદ પૂજારાએ પરિવાર સાથે કેક કાપી ઉજવણી કરી

divyabhaskar.com | Updated - Jan 12, 2019, 01:57 AM
Pujara celebrated cutting cake with the family after becoming the Man of the Series
રાજકોટ: ભારતે ઓસ્ટ્રેલિયામાં 72 વર્ષ બાદ વિજેતા બની છે તેમાં ચેતેશ્વર પુજારા મેન ઓફ ધ સિરીઝ બન્યો છે.પૂજારા પ્રથમ વખત મેન ઓફ ધ સિરીઝ બનતા પરિવાર સાથે કેક કટિંગ કરીને ઉજવણી કરી હતી.ક્રિકેટ ગ્રાઉન્ડ થીમ પર કેક બનાવી હતી.જેમાં લખ્યું હતું કે મેન ઓફ ધ સિરીઝ અને એક ટ્રોફી મુકવામાં આવી હતી.

X
Pujara celebrated cutting cake with the family after becoming the Man of the Series
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App