રાજકોટમાં બાઇક પર આવેલા બે શખ્સોએ કારના કાચ ફોડ્યા, ઘટના સીસીટીવીમાં કેદ

બે શખ્સો બાઇકમાં આવી કારના કાચ ફોડ્યા
બે શખ્સો બાઇકમાં આવી કારના કાચ ફોડ્યા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ

DivyaBhaskar.com

Nov 10, 2018, 11:44 AM IST

રાજકોટ: રાજકોટના થોરાળા વિસ્તારમાં દિવાળીની રાત્રે ઘર પાસે પાર્ક કરેલી કારના કાચ અસામાજીક તત્વોએ ફોડ્યા હતા. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં બે શખ્સો બાઇક પર આવે અને એક શખ્સ નીચે ઉતરી કારના કાર ફોડવા લાગે છે. કારના કાચ ફોડી બન્ને શખ્સો પાછા બાઇક પર જતા રહે છે. રાજકોટમાં અવાર નવાર કારના કાચ ફોડતી ગેંગ જોવા મળે છે.

‘પોલીસ પ્રજાનો મિત્ર છે’એ સૂત્ર સાર્થક કરી રાજકોટ પોલીસે ઝૂપડા બળી ગયેલા શ્રમિક પરિવારોની કરી મદદ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો............

X
બે શખ્સો બાઇકમાં આવી કારના કાચ ફોડ્યાબે શખ્સો બાઇકમાં આવી કારના કાચ ફોડ્યા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇસમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી