તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Wrestler Actor Sangram Singh And National Award Winning Filmmaker Phillacher 071038

રેસલરમાંથી એક્ટર બનેલા સંગ્રામ સિંહ અને નેશનલ એવોર્ડ વિનર ફિલમેકર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેસલરમાંથી એક્ટર બનેલા સંગ્રામ સિંહ અને નેશનલ એવોર્ડ વિનર ફિલમેકર શ્યામ બેનેગલ ગત બે વર્ષથી રેસલર કે.ડી જાધવની બાયોપિક બનાવવા મથી રહ્યા છે. આઝાદ ભારતને પહેલો ઓલમ્પિક મેડલ અપાવનાર જાધવની આ બાયોપિકનાં રાઇટ્સ સંગ્રામ પાસે છે. બે વર્ષ પહેલા રાજકોટ અને દિલ્હીના પ્રોડ્યુસર મળ્યા હતા. પણ, ઈગો વૉરના કારણે તેઓ આ પ્રોજેક્ટથી અલગ થઇ ગયા હતા અને ત્યારથી આ ફિલ્મ અટકી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...