તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નની તારીખ નક્કી ન થતા યુગલે દવા પીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા સાગર વિનુભાઇ ગોહેલ નામના યુવાને પાડોશમાં જ રહેતી તેની મંગેતર શીતલ જીલુભાઇ ડેર નામની યુવતી સાથે ઘર નજીક પોતાની જાતે બંનેએ હાથમાં બ્લેડના કાપા મારી ઝેરી દવા પી લીધી હતી. બનાવની બંનેના પરિવારને જાણ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસની પૂછપરછમાં બે ભાઇ, એક બહેનમાં મોટા સાગરની પાડોશમાં જ રહેતી શીતલ સાથે એક વર્ષ પહેલા સગાઇ થઇ હતી. બાદમાં લગ્નની તારીખ નક્કી નહીં થતા બંનેએ આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો