તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વકતૃત્ત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રામકૃષ્ણ આશ્રમ દ્વારા વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. ભરાડ સ્કૂલના ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નારાયણ ભાવિનભાઇ રાવલે સંસ્કૃત ભાષામાં પ્રથમ અને ધોરણ 4ની વિદ્યાર્થિની દિયા દિલીપભાઇ પરમારે ગુજરાતી ભાષામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. બન્ને સ્પર્ધકોની સફળતાને ભરાડ શાળાના સંચાલકોએ બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...