તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Westerners With Upper Syracolic Circuctions In North Pakistan And Afghanistan 034551

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વેસ્ટર્ન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉત્તર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેની અસરોથી મંગળવારે રાજ્યમાં 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમજ બુધવારથી શુક્રવાર દરમિયાન ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. આગામી 24 કલાક શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 17.7 ડિગ્રી નોંધાયંુ હતું. મંગળવારે 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો