તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળામાં યોજાયો મતદાન જાગૃતિ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગુજરાતી 23મી યોજાનાર ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરી પોતાની ફરજ અદા કરે તેવા હેતુ સાથે આત્મન પ્રી-સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, સંસ્થાના સંચાલકો, શિક્ષકોની હાજરીમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઘરે પોસ્ટકાર્ડ મોકલી મતદાન કરવા સર્વેને પ્રેરિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...