તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર યાદી સુધારણા ખાસ ઝુંબેશમાં 45505 નવા મતદારનો ઉમેરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 45505 નવા મતદાર નોંધાયા હતા. રાજકોટ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એન.આર.ધાંધલના માર્ગદર્શન હેઠળ 2226 મતદાન મથકો પર ખાસ ઝુંબેશ અંતર્ગત 3 રવિવાર સુધી બીએલઓ મતદાન મથક પર હાજર રહ્યા હતા તે દરમિયાન 1-1-2020ની સ્થિતિએ નવા મતદાર બનતા 45505 મતદારે ફોર્મ નં.6 ભર્યા હતા. જ્યારે 14549 મતદારના નામ કમી કરવા માટે ફોર્મ નં.7 ભરાયા હતા. જ્યારે નામ, સરનામા અને એડ્રેસમાં સુધારા માટેના ફોર્મ નં.8ના 15490 ફોર્મ ભરાયા હતા. જ્યારે એક વિધાનસભામાં જ એડ્રેસ ફેર માટેના ફોર્મ નં.8-એના 7807 મતદારોએ ફોર્મ ભર્યા હતા. કુલ 83351 ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો