ઉમિયાજી સોશિયલ ગ્રૂપે યોજી રક્તદાન શિબિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ઉમિયાજી સોશ્યલ ગ્રુપ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ અરૂણભાઇ અમૃતીયા, ટ્રસ્ટી વલ્લભભાઇ વસીયાણી, ગોકળભાઇ સનારીયા, ચંદુલાલ માકાસણા તથા સમાજના આગેવાન, પ્રાણજીવનભાઇ કુંડારીયા સહિતના ઉપસ્થિત રહયા હતાં અને ભાઇઓ અને બહેનો મળીને કુલ 54 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું તથા ડો. મનીષ વિડજા અને તેમની ટીમે સેવા અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...