તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Udaiyachya Brahmin Will Celebrate Maha Shiviratri Festival Of Khadi 034105

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ ઉજવશે મહાશિવરાત્રી પર્વ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા 4 માર્ચને સોમવારે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સવારે 9 થી 12 ખરડેશ્વર મહાદેવ મંદિર, કૃષ્ણનગર કણકોટ ખાતે પાઠાત્મક લઘુરુદ્ર કરાશે. બપોરે 12.30 કલાકે હર હર મહાદેવના નાદ સાથે મહાઆરતી અને બાદમાં જ્ઞાતિજનો માટે ફરાળ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. યજમાન પદે બેસવા અને મહાપ્રસાદ લેવા માટે જ્ઞાતિજનોએ 2 માર્ચ પહેલા પાસ જ્ઞાતિની વાડી, કાશીક્ષેત્રના કાર્યાલયેથી મેળવી લેવાના રહેશે. તેમ પ્રમુખ ગજેન્દ્ર પી.જોષીએ જણાવ્યું છેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો