તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે સ્થળે જુગારના દરોડા, નવ શખ્સ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| રામનાથપરા સ્મશાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા અમિત રમેશ રાઠોડ, નજીર હાજી નોતિયા, ગોપાલ ભીખુ સરવૈયા અને સુખદેવ ધના ઘટોસણિયાને પોલીસે ઝડપી લઇ રોકડા રૂ.15800 કબજે કર્યા હતા. કોઠારિયાની સીમમાં નિલેશ કરમશી ભૂતના ભોગવટાની વાડીમાં જુગારની હકીકત પરથી આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જુગાર રમતા નિલેશ ભૂત, નિલેશ નરશી સગપરિયા, દિલીપ જશમત સીદપરા, જયેશ ઘુસા ભૂત અને યતિન પરષોત્તમ કિયાડાને પકડી લઇ રોકડા રૂ.51600 જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...