તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે સંતાનની માતાનો ઝેરી દવા પી આપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સામા કાંઠા વિસ્તારના દૂધસાગર માર્ગ, ગુલશન પાર્કમાં રહેતા અલ્કાબેન ઉમેદભાઇ ઉદેશી નામની પરિણીતાએ શનિવારે સાંજે તેના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં અલ્કાબેનનું રવિવારે બપોરે ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં થોરાળા પોલીસમથકના હેડ કોન્સ.લાખાભાઇ કળોતરા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા. 8 વર્ષ પૂર્વે પરણેલી અલ્કાબેનને બે સંતાન છે. પત્નીએ પાણી સમજી ભૂલથી ઝેરી દવા પી લીધી હોવાનું શાકભાજીનો વેપાર કરતા પતિ ઉમેદભાઇએ પોલીસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો