તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Tribute To The Deceased By Namo Wisdom Education And Charitable Trust 073523

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નમોઃબુધ્ધાય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | શહેર બાબાગ્રુપ સ્થાપિત નમોઃબુધ્ધાય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 12ના રોજ અમરાપુર સાયરા મોડાસામાં બનેલ બનાવને વખોડી કાઢી કાજલબેનનાં આત્માને શાંતિ મળે અને ગુનેગારોને વહેલી તકે સજા મળે તે માટે નવા થોરાળા મેઈન રોડ, આંબેડકર ચોક ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વિસ્તારના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી બે મિનિટ મૌન રાખી કાજલબેનને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેણીને ન્યાય મળે તે માટે દલિત સમાજ દ્વારા ગુનેગારોને કાયદાકીય જોગવાઈ મુજબ સજા મળે માટે સરકારને અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો