તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં આ રીતે વેપારીઓ દાઝ્યા તેલનું વેચાણ કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં આ રીતે વેપારીઓ દાઝ્યા તેલનું વેચાણ કરે છે
બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રૂકોને દાઝિયું તેલ એકત્ર કરવાની જવાબદારી સોપી છે. તેની વેબસાઇટ અને મોબાઇલ એપમાં જે તે વેપારીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. રજિસ્ટર થયા બાદ તેઓ પોતાની પાસે કેટલું બળેલુ તેલ છે તેનો જથ્થો અપડેટ કરવાનો હોય છે. એજન્સીના માણસો આવી તે તેલની ગુણવત્તાના આધારે ભાવ નક્કી કરી તેલ લઇ જાય છે અને સાત દિવસમાં તેનું પેમેન્ટ ખાતામાં જમા કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...