તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 થી 70 વર્ષના 150થી વધુ તરવૈયાઓના આજથી ધુબાકા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનનાં નેજા હેઠળ રવિવારથી પહેલી જિલ્લાકક્ષાની જિનિયસ ગાલા સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજારે. આજથી બે દિવસીય તરણ સ્પર્ધામાં 7 વર્ષથી 70 વર્ષ સુધીનાં તરવૈયાઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. રવિવાર સાંજના 5 સુધીમાં તરવૈયાઓએ તેમની એન્ટ્રી જમા કરાવી દેવા જણાવાયું છે. સ્પર્ધામાં વિવિધ વય જૂથમાં કુલ 10 ઇવેન્ટ રખાઇ છે. કોઠારિયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે રવિવારે સાંજે 7.30થી સ્પર્ધાનો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...