તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Today And Tomorrow The Samrasota Seva Sangam Program Was Held On Thursday In The Run For Service Rally 032644

આજે અને કાલે સમરસતા સેવા સંગમનો કાર્યક્રમ ગુરુવારે નીકળી રન ફોર સેવા રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત સેવાભારતી ગુજરાત, સમરસતા સેવા સંગમ રાજકોટ દ્વારા 12 અને 13 જાન્યુઆરીના ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ મેદાન, યાજ્ઞિક રોડ ખાતે સમરસતા સેવા સંગમનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ પૂર્વે સરસ્વતી વિદ્યામંદિર સંકુલેથી વિદ્યાર્થિનીઓની રન ફોર સેવા શિર્ષક હેઠળ રેલી નીકળી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ જોડાઇ હતી. સામાજિક, સેવાક્ષેત્રે સમર્પિત બહેનો માટે સંમેલન સાંજે 4 થી 6, સાંસ્કૃતિક કાર્યક્રમ રાતે 9 કલાકે યોજાશે. પરિસંવાદમાં આર.એસ.એસ.ના ઉચ્ચકક્ષાના અધિકારો પ્રવચન આપશે. સામાજિક સંસ્થાઓના સ્ટોલ પણ બે દિવસ ખુલ્લા રહેશે.

અન્ય સમાચારો પણ છે...