તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં ઠંડીમાં બે દિવસ રાહત રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટમાં છેલ્લા સાત દિવસથી ઠંડીમાં વધારો ઘટાડો આવી રહ્યો છે. શનિવારે ઠંડીમાં રાહત રહી છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ તેમાં બે દિવસ રાહત રહેશે. આ સપ્તાહે સોમવારે ન્યૂનતમ તાપમાન 16 અને મહત્તમ 28 ડિગ્રી હતું. મંગળવારે તેમાં સીધો ઘટાડો આવીને અનુક્રમે 11 અને 26 થયુ હતું. બુધવારે 11 અને 23 તો ગુરુવારે વધતા 9 ડિગ્રી થયો હતો. શુક્રવારે વધારો થતા 9.9 જ્યારે શનિવારે ન્યૂનતમ તાપમાન સીધુ 14 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ તાપમાનમાં નજીવો વધારો થશે. બે દિવસ સુધી આ સ્થિતિ રહ્યા બાદ ફરીથી ક્રમશ: ઘટાડો થવાની શરૂઆત થશે અને પારો 10 ડિગ્રીએ પહોંચશે.

કયાં કેટલું તાપમાન
રાજકોટ 14.0

અમરેલી 12.6

પોરબંદર 16.2

વેરાવળ 16.2

ભુજ 11.4

નલિયા 8.6

અમદાવાદ 12.3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો