તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News There Will Be A Four Day Celebration In The University Including Gandhi Nirvana Day 073100

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌ.યુનિવર્સિટીમાં ગાંધી નિર્વાણ દિન સહિતના ચાર દિવસની કરાશે ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરથી શિક્ષણ વિભાગે જાન્યુઆરીમાં દિન-વિશેષની ઉજવણી કરવા આદેશ કરાયો છે જેના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા.12મી રાષ્ટ્રીય યુવા દિન, 23મીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી, 30મીએ મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિનની ઉજવણી કરવામાં આવશે. આ દિન વિશેષની ઉજવણી માટે યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ વ્યક્તિ વિશેષથી પરિચિત થાય, મહાનુભવોના કાર્યોથી પરિચિત થાય, તેમજ તેમના જીવનમાંથી પ્રેરણા લે તે માટે પ્રાસંગિક પ્રવૃત્તિ વક્તૃત્વ સ્પર્ધા કરી ઉજ‌વણી કરવા માટે રજિસ્ટ્રાર ડો.આર.જી.પરમારે જણાવ્યું હતું. તેમજ આ દિન વિશેષની ઉજવણીનો અહેવાલ કેસીજીને મોકલી આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો