તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Valor Of The Indian Air Force Brave The Courage Of The State Employees 035052

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વાયુસેનાની બહાદુર જવાનોની દિલેરીને રાજ્યના કર્મચારીઓએ બિરદાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : બહુમાળી ભવન ખાતે રાજ્ય સરકારના કર્મચારીઓએ ભારતીય શહીદ વીર જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ભારતીય વાયુસેના દળની કામગીરીને રાજ્યના કર્મચારીઓએ એક-બીજાને પેંડા ખવડાવી વધાવી હતી. બી.જી.ઝાલા, બાબુભાઇ ખાંડેખા, તિજોરી કચેરી, સિંચાઇ વિભાગ, સેલ ટેક્સ વિભાગના વિવિધ કર્મચારી ભાઇઓ, બહેનો હાજર રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન હસ્તકના આતંકી છાવણીઓ પર બોમ્બમારો ચલાવી ત્રાસવાદીઓનો સફાયો કર્યો હતો. જેને સર્વે સરકારી કર્મચારીઓએ બિરદાવી અને જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો