તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Uniforms Of The Armed Forces The Uniforms Of The Police And The Role Of The Terrorist Attack 034523

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકવાદી હુમલાની ભિતીને પગલે સશસ્ત્રદળના ગણવેશ, પોલીસના ગણવેશ અને તેને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આતંકવાદી હુમલાની ભિતીને પગલે સશસ્ત્રદળના ગણવેશ, પોલીસના ગણવેશ અને તેને સામ્યતાવાળા વસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતું હોય છે. રાજકોટ શહેરમાં હાલમાં પણ આ જાહેરનામું અમલી છે, પરંતુ આવા કપડાઓનું ધૂમ વેચાણ થાય છે.

શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કરાય છે અને મુદત પૂરી થાય તે પહેલાં જ આ જાહેરનામું રિન્યૂ કરી દેવામાં આવતું હોય છે, પરંતુ શહેરમાં એવું એકપણ સ્થળ નથી જ્યાં ચારથી વધુ લોકો જોવા મળતા નહોય.

શહેરમાં અવાજનું પ્રદૂષણ ન થાય તે માટે રાત્રીના દશથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા અને સ્પિકર વગાડવા પર પ્રતિબંધ છે, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવામાં માઇક સિસ્ટમનો ઉપયોગ થઇ શકતો નથી, પરંતુ રાજકોટમાં સરાજાહેર આ નિયમોનું ઉલ્લંઘન થાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો