તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગતેલ રૂ.2070 એ પહોંચ્યા બાદ ભાવ સ્થિર થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નાફેડ અને ઓઈલ મિલરોની મિલિભગતને કારણે બજારમાં મગફળીની અછત ઊભી થઇ છે.જનેે કારણે સિંગતેલના ભાવ ઊંચકાયા છે. સિંગતેલનો ડબ્બો રૂ.2070એ પહોંચ્યા બાદ તેના ભાવ સ્થિર થયા છે.

હાલ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળી બન્નેની આવક બંધ છે. શનિવારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ. 1225એ પહોંચ્યો હતો. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.જ્યારે કપાસિયા વોશમાં રૂ.710-713ના ભાવે વાયદાઓ બોલાયા હતા.બજારમાં મગફળીની અછત હોવા તંત્ર મૂક બનીને તમાશો જોઈ રહી છે. જેને કારણે લોકોને સિંગતેલ મોંઘા ભાવે મળી રહ્યું છે. સિંગતેલના ભાવ વધવાને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે અને તેને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સામાન્ય જનતામાં ઊભી થઈ છે. સોમાઅે રજૂ કરેલો મગફળીનો અંદાજ ખોટો સાબિત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો