• Gujarati News
  • National
  • Rajkot News The Prayer Share Association Distributed Sports Equipment Kits To 5 Organizations 071103

પ્રાર્થના સહિયર મંડળે 5 સંસ્થાને રમત ગમતના સાધનોની કિટ વિતરણ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ | પ્રાર્થના સહિયર મહિલા મંડળ દ્વારા યુથ ક્લબ વિકાસ સંમેલનનું થાનગઢની સરકારી હાઇસ્કૂલ ખાતે યોજવામાં આવ્યું હતું. 5 મંડળોને રમતગમતના સાધનોની કિટ વિતરણ કરવામાં આવી હતી.અલગ અલગ હરીફાઇમાં જોડાનાર 450 વિજેતાઓને શિલ્ડ અને અન્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજયભાઇ ભગત, રામકુમાર ચૌધરી, પી.એમ.ઝાલા, નિલેશભાઇ જોષી, ટ્રસ્ટના પ્રમુખ પ્રભાબેન પારઘી, કાર્તિકભાઇ શર્મા, નીખિલભાઇ પારઘી, મહેન્દ્રભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...