તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરમાં વરલી-ફિચરના આંકડા લેતા વૃધ્ધ ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગાંધીનગર સોસાયટીમાં આવેલા સર્વેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં ઊભા રહી વરલી ફિચરના આંકડા લઇ જુગાર રમાડતા ભારતીનગરના વિનોદ મકવાણા નામના વૃધ્ધને પોલીસે પકડી પાડયા હતા. પોલીસે વૃધ્ધ પાસેથી રોકડા 1500 તેમજ આંકડા લખેલી ડાયરી કબજે કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો