તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓખા-જયપુર એક્સપ્રેસ સવા બે કલાક મોડી ઉપડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ટ્રેન નં. 19573 ઓખા-જયપુર એક્સપ્રેસના સમયમાં ફેરફાર થયો છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય સાંજે 19.20 કલાકેને બદલે 2 કલાક 40 મિનિટ મોડી રાત્રે 22 કલાકે રવાના થઇ હતી. આ ટ્રેનના પેરિંગ રેક 5 કલાક 19 મિનિટ મોડા થવાને કારણે ઓખા-જયપુર એક્સપ્રેસ પણ મોડી પડી છે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન તેના નિર્ધારિત સમય 13મીએ રાત્રે 23.50 કલાકને બદલે અંદાજિત 2 કલાક 20 મિનિટ મોડી એટલે કે મધરાતે 2.10 કલાકે પહોંચી હતી. યાત્રિકોને આ ટ્રેનના ટાઈમટેબલની અપડેટ માટે 139 ઉપર કોલ કરીને માહિતી મેળવી લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો