ગુજરાત નાગર પરિષદ મહામંડળ ના હોદ્દેદારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સમગ્ર ગુજરાત નાગર પરિષદ મહામંડળ રાજ્યકક્ષાના હોદ્દેદારોની વરણી કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 2022 માટે પ્રમુખ ટ્રસ્ટી નરેશચંદ્ર રાજા, ચેરમેન ટ્રસ્ટી અરૂણભાઇ બૂચ, મહામંત્રી ટ્રસ્ટી ધર્મેન્દ્ર દેસાઇ, કોષાધ્યક્ષ ટ્રસ્ટી જનકભાઇ મહેતા, મંત્રી બેલાબેન જ્હા, સંયોજક ટ્રસ્ટી મહેશચંદ્ર દેસાઇ, ઉપપ્રમુખ રાજીવભાઇ વચ્છરાજાની, ભારતીબેન ત્રિવેદી, સુનિલ શુક્લ, પ્રચાર મંત્રી ભાવિનચંદ્ર વ્હોરા, પ્રિતેશ પંડ્યા અને સહમંત્રી દિનેશ મહેતાની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...