તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Members Of The Taxation Army Have Pandaya People Again On The Public Roads 040008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરણી સેનાના સભ્યોએ એ જાહેર માર્ગો પર ફરી લોકોને પેંડા ખવડાવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : ભારતીય વાયુદળે કરેલા હવાઇ હુમલાથી દુશ્મન દેશ પાકિસ્તાન હસ્તની આતંકી છાવણીઓનો સફાઇ કરતા કરણી સેના રાજકોટ દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે લોકોને પેંડા ખવડાવી તેની ઉજવણી કરી હતી. પુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદત વ્યર્થ નહીં ગઇ હોવાનો વિશ્વાસ કરણીસેનાના સભ્યોએ વ્યક્ત કર્યો હતો. સરકારકના આ પગલેને બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો