તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમસંબંધના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વાણિયાવાડી 4/6માં આવેલા પૂજાપાર્કમાં પ્રેમસંબંધના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનતા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. દોઢસો ફૂટ રિંગ રોડ, ઇગલ રેસિડેન્સીમાં રહેતા ઉપમન્યુ કપિલભાઇ પંડ્યા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની બહેનને વાણિયાવાડી, પૂજાપાર્કમાં રહેતા જયદીપ વિજયભાઇ રાચ્છ નામના યુવાન સાથે પ્રેમસંબંધ હોય શનિવારે બપોરે તે યુવાનના ઘરે વાતચીત કરવા ગયા હતા. ત્યારે મામલો બિચક્તા જયદીપ, તેના પિતા વિજયભાઇ અને તેના કાકાએ ઊંધી છરી મારી માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે જયદીપ રાચ્છે ઉપમન્યુ પંડ્યા સામે ડિસમિસથી ઇજા પહોંચાડ્યાની તેમજ પિતા અને કાકાને માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો