તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News The Food Department Of Municipal Corporation Took The Cheeky Samples From 4 More Places 073610

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાના ફૂડ વિભાગે વધુ 4 સ્થળેથી ચીકીના નમૂના લીધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મનપાએ 17 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 18 જુદી જુદી ચીકીના સેમ્પલ લઇ લેબમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઇ મુજબ મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરે સહકાર મેઇન રોડ પર ક્રિષ્ના સિઝન સ્ટોરમાંથી કોપરું ગોળની ચીકી, સંતોષ સિઝન સ્ટોરમાંથી ગોળ દાળિયાની ચીકી, સોનલ સિઝન સ્ટોરમાંથી તલ ગોળની ચીકી, ભાવના ગૃહ ઉદ્યોગ ચુનારાવાડ ચોક ખાતે ચેકિંગ કરતા અનહાઇજેનિક કંડિશન જોવા મળતા નોટિસ આપી છે અને દાળિયા-ગોળની ચીકીના સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ ભગવતી સોસાયટી દૂધસાગર રોડ ખાતે એવન ચીકીના સંચાલકને ત્યાં ચેકિંગ દરમિયાન બિનઆરોગ્યપ્રદ અખાદ્ય ગોળનો 30 કિલોગ્રામ જથ્થાનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો