તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Faces Were Clear From The Footage The Mobile Location Was Found And Arrested 071041

ફૂટેજથી ચહેરા સ્પષ્ટ થયા, મોબાઈલ લોકેશન મળ્યું અને ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસબીઆઇએ રાવ કરતાં ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના એસીપી પલસાણા, પીએસઆઇ ડી.બી.ગઢવી, પીએસઆઇ કે.જે.રાણા, પીએસઆઇ એસ.એસ.નાયર સહિતની ટીમ હરકતમાં આવી હતી. એટીએમ સેન્ટરના ફૂટેજ ચેક કરતાં ચહેરા સ્પષ્ટ થયા બાદ મોબાઇલ નંબરની વિગતો મેળવી કોની કોની સાથે વાતચીત થતી હતી તે હકીકત મેળવતા પગેરું હરિયાણાના મુન્ધેતા ગામ સુધી પહોંચ્યું હતું. આરોપીઓ રાજકોટ આવવાના છે તેવાં એંધાણ મળતાં પોલીસે વોચ રાખી ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...