તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News The Case Against The Person Who Is In Charge Of Duty On Land Issue 071550

જમીન મુદ્દે ફરજમાં રુકાવટ કરનાર શખ્સ સામે પાસા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પોલીસે વધુ એક શખ્સને પાસા હેઠળ જેલહવાલે કર્યો છે. કલેક્ટર કચેરીમાં સમયાંતરે ગોંડલ જમીનના મુદ્દે સરકારી મિલકતને નુકસાન પહોંચાડી સરકારી અધિકારી-કર્મીઓની ફરજમાં રૂકાવટ કરનાર જામનગર રોડ, સૈનિક સોસાયટીમાં રહેતા અનિલ ઓઝા સામે પાસાની દરખાસ્ત તૈયાર થઇ હતી. જેના પર પોલીસ કમિશનરે મંજૂરીની મહોર મારતા પ્રદ્યુમ્નનગર પોલીસે આરોપી અનિલ ઓઝાની અટકાયત કરી પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલહવાલે કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...