તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગીતની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરતા બાળકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ અને બૃહદ ગુજરાત સંગીત વિદ્યાલય અમદાવાદની નવેમ્બર 2018ની હાર્મોનિયમ, ગાયન, તબલા, કથ્થક, ઓર્ગન પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષામાં પુજિત રૂપાણી ટ્રસ્ટના તાલીમાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આડઠક્કર વંશ, બરખા જોષીપુરા, પ્રીતિ વાજા, ખાલપાડા કાવ્યા, ઘોડાસરા સિયાંસ, આર્યન ભટ્ટ, માવાણી હર્ષિલ, ક્રિશ વાજા, મહેશ રાઠોડ, ગોહિલ પ્રિયા, સોઢા નંદિની, સચદેવ પલ, સર્વદા આચાર્ય, મુસ્કાન આડઠક્કર, ત્રિશા માવાણી, વ્યાસ મેઘા, પંડ્યા ધ્રુમિ, શાહ વ્યામા, આચાર્ય રિતિદા, સિસોદિયા હિમાની, રાજકોટિયા હિમા, મહેતા ઉર્વીશા, ઠક્કર રિચા, શાહ લજ્જા, કારિયા તનિષ્કા પરીક્ષામાં ઝળક્યા હતા. સપ્તસૂર સંગીત વિદ્યાલય, 4 આફ્રિકા કોલોની, 150 ફૂટ રિંગ રોડ, પાણીના ટાંકા પાસે દરરોજ સાંજે 4.45 થી 7.45 વિવિધ સંગીતની તાલીમ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...