તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

38000 પરિવારને એક વર્ષમાં અપાયા મા વાત્સલ્ય કાર્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજ્ય સરકારે મા વાત્સલ્ય કાર્ડ હેઠળ જુદી જુદી સારવાર ખાનગી હોસ્પિટલમાં કરી આપવામાં આવે છે. આ કાર્ડ કાઢવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે છેલ્લા એક વર્ષમાં 48 જ્ઞાતિ સમાજના કેમ્પ કરી 38 હજાર કાર્ડ કાઢી આપ્યા હતા. એક વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં રહેતા 698 પરિવારે 45 કરોડ રૂપિયાની સારવારનો લાભ લીધો છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની આ યોજનાનો લાભ રાજકોટના ગરીબ પરિવારોને મળે તે માટે 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન રાજકોટ શહેરમાં વસતા જુદા-જુદા સમાજ જ્ઞાતિના સંગઠનોના માધ્યમથી 48 મા વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો