તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Teachers And Parents Have Been Trained To Understand Why The Child Is Being Exploited Due To Divestment 034058

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગ બાળકોનું શોષણ કેમ અટકાવવું તે અંગે શિક્ષકો, માતા- પિતાને તાલીમ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : દિવ્યાંગ બાળકો આજના સમયમાં આસાનીથી દુષ્કર્મનો ભોગ બને છે. આવું ન થાય અને જે લોકો દુષ્કર્મનો ભોગ બની ગયા છે તેના માટે શું કરવું તે અંગેની તાલીમ આપતો રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર રાજકોટ ખાતે યોજાયો હતો.જેમાં દેશભરમાંથી 100થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા.પ્રયાસ પેરેેન્ટસ એસોસિએશન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેનું આયોજન ઈન્ડિયન એસોસિએશન ઓફ રિહેબિલિટેશન પ્રોફેશનલ્સ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો