તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Teacher39s Innovative Experiment 39word Richness In Mother Tongue Education39 First In District 073539

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકનો નવતર પ્રયોગ ‘માતૃભાષાના શિક્ષણમાં શબ્દ સમૃદ્ધિ’ જિલ્લાકક્ષાએ પ્રથમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ જિલ્લા તાલીમ ભવન અને જી.સી. ઈ. આર. ટી. ગાંધીનગર દ્વારા યોજાયેલા જિલ્લાકક્ષાના ટીચર ઈનોવેશન ફિસ્ટિવલ 2019-2020માં ગોંડલ તાલુકાની એસ. ટી. ઢોલ હાઈસ્કૂલ પાટીદડના ઇનોવેટિવ શિક્ષક ગૌરાંગકુમાર આર.ત્રિવેદીએ પોતાનો નવતર પ્રયોગ “માતૃભાષાના શિક્ષણમાં શબ્દ સમૃદ્ધિ” રજૂ કર્યો હતો. આ નવતર પ્રયોગ જિલ્લાકક્ષાએ માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો