તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહેનો માટે સમર તાલીમ વર્ગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સરગમ લેડીઝ ક્લબ દ્વારા બહેનો માટે સમર તાલીમ વર્ગ 1 થી 11 મે સુધી કોટક સ્કૂલમાં સાંજે 5 થી 7 યોજાશે. ફોર્મ માટે સરગમ મહિલા લાઇબ્રેરી 101 એવરેસ્ટ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે અથવા ચિલ્ડ્રન લાઇબ્રેરી મહિલા કોલેજ ચોક અથવા સરગમ ક્લબ, કોઇન્સ કોર્નર, યાજ્ઞિક રોડ અથવા સરગમ ભવન જામટાવર રોડ અથવા મહિલા લાઇબ્રેરી આમ્રપાલી રોડ અથવા હેલ્થ કેર સેન્ટરનો સંપર્ક સાધવો. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...