તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં STTPનો સફળ પ્રયોગ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્શન એન્જિનિયરિંગ કોલેજમાં STTPનો સફળ પ્રયોગ થયો
રાજકોટ : ગુજકોસ્ટ, ડીએસટી, ગર્વમેન્ટ ઓફ ગુજરાત સ્પોન્સર્ડ ‘ડિઝાઇન એન્ડ ટ્રબલશુટીંગ ઓફ હિટ એક્સચેન્જર એન્ડ એર કંડિશનીંગ સિસ્ટમ’ વિષય પર એક અઠવાડિયાનો તાલીમ કાર્યક્રમ રાજકોટની દર્શન એન્જિનિંગર કોલેજના મિકેનીકલ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો. તાલીમા કાર્યક્રમમાં અલગ અલગ કોલેજ અને ઔદ્યોગિક એકમમાંથી કુલ 30 સભ્યોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...